GSSSB Revenue Talati Recruitment 2025: The Gujarat Secondary Service Selection Board (GSSSB) has announced the recruitment of 2300 Revenue Talati posts. Candidates who are interested and meet the eligibility criteria can apply online by visiting the official GSSSB website. The last date to apply will be announced soon

GSSSB Revenue Talati Recruitment 2025 – Overview
- Recruitment Board: Gujarat Secondary Service Selection Board (GSSSB)
- Post Name: Revenue Talati (Class – 3)
- Total Vacancies: 2300 (Approximate)
- Application Mode: Online
- Official Website: gsssb.gujarat.gov.in
- Application Start Date: Available Soon
- Last Date to Apply: Available Soon
- Notification Date: 25 April 2025
Vacancy Details
Post Name | Total Posts |
---|---|
Revenue Talati (Class – 3) | 2300 (Approx.) |
This large number of vacancies means more chances for deserving candidates to get selected.
Also Read : The Criminal Investigation Department – CID Recruitment 2025
Eligibility Criteria for GSSSB Recruitment 2025
The full eligibility details will be updated soon by GSSSB in the official notification. we will update the Details Description Here
Educational Qualification | will be announced soon |
Age Limit: |
GSSSB Recruitment 2025 – Selection Process
- Preliminary Exam
- Main Exam
- Document Verification
Description given here based on the short notification. Candidates are required to follow the official Website of GSSSB for the detailed notification. Once the full notification is published, we will update the Details Description Here
How to Apply for GSSSB Recruitment 2025
Here are the steps to apply once the application link is active:
- Visit the official website: gsssb.gujarat.gov.in
- Click on the “Revenue Talati (Class – 3) Recruitment 2025” link
- Register yourself using basic details like name, mobile number, and email
- Fill the online application form carefully
- Upload required documents and pay the application fee (if applicable)
- Submit the form and take a printout for future use
GSSSB Recruitment 2025 – Important Link
Official Website Link
Official Notification Link
Also Read : The Indian Air Force – IAF Agniveervayu Musician Recruitment 2025 (All India Can Apply)
Gujarat Talati Bharti 2025: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ કરશે 2300 મહેસૂલી તલાટી વર્ગ-3ની ભરતી, અહીં મેળવો સંપૂર્ણ જાણકારી
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવનાર છે.
Gujarat Revenue Talati Recruitment 2025: ગુજરાતમાં જે ઉમેદવારો સરકારી નોકરી કરવા માંગે છે તો, તેમના માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટે ભરતી શરૂ કરવામાં આવનાર છે.
મહેસૂલી તલાટી ભરતીની મહત્વની જાણકારી
સંસ્થા | ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ |
પોસ્ટ | મહેસૂલી તલાટી, વર્ગ-3 |
જગ્યા | 2300 |
અરજી કરવાની શરુઆતની તારીખ | આગામી સમયમાં જાહેરાત કરાશે |
અરજી કરવાની છેલ્લી તારીખ | આગામી સમયમાં જાહેરાત કરાશે |
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલી તલાટી, વર્ગ-3ની અંદાજીત 2300 જેટલી જગ્યાઓ માટેની વિગતવાર જાહેરાત, પરીક્ષાનો અભ્યાસક્રમ, કેટેગરીવાઇઝ ભરવાપાત્ર જગ્યાની વિગતો, ઓનલાઇન અરજી કરવાની તારીખ અંગેની વિગતો સહિતની વિગતવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવશે, જેની નોંધ લેવા વિનંતી છે. તમને વિગતવાર ભરતી નોટિફિકેશન પીડીએફ ફોર્મેટ https://gsssb.gujarat.gov.in/ પર મળશે.
Also Read : 400 Posts – The Indian Army – Army AFMS Recruitment 2025
GSSSB મહેસુલ તલાટી 2025 માટે કેવી રીતે અરજી કરવી?
રસ ધરાવતા અને લાયક ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ પર ઓનલાઈન રજિસ્ટ્રેશન સિસ્ટમ દ્વારા અરજી કરી શકે છે.
- સત્તાવાર વેબસાઇટ https://gsssb.gujarat.gov.in પર જાઓ.
- હોમપેજ પર GSSSB ભરતી 2025 લિંક પર ક્લિક કરો.
- જરૂરી વિગતો પ્રદાન કરો.
- અરજી ફોર્મ સબમિટ કરો.
- જરૂરી દસ્તાવેજો સબમિટ કરો.
- ભવિષ્યના સંદર્ભ માટે પ્રિન્ટઆઉટ લઈ લો.